Govinda Namaavali in Gujarati

શ્રીનિવાસા ગોવિંદા શ્રી વેંકટેશા ગોવિંદા
ભક્ત વત્સલ ગોવિંદા ભાગવતા પ્રિય ગોવિંદા
નિત્ય નિર્મલ ગોવિંદા નીલમેઘ શ્યામ ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

પુરાણ પુરુષા ગોવિંદા પુંડરીકાક્ષ ગોવિંદા
નંદ નંદના ગોવિંદા નવનીત ચોરા ગોવિંદા
પશુપાલક શ્રી ગોવિંદા પાપ વિમોચન ગોવિંદા
દુષ્ટ સંહાર ગોવિંદા દુરિત નિવારણ ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

શિષ્ટ પરિપાલક ગોવિંદા કષ્ટ નિવારણ ગોવિંદા
વજ્ર મકુટધર ગોવિંદા વરાહ મૂર્તી ગોવિંદા
ગોપીજન લોલ ગોવિંદા ગોવર્ધનોદ્ધાર ગોવિંદા
દશરધ નંદન ગોવિંદા દશમુખ મર્ધન ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

પક્ષિ વાહના ગોવિંદા પાંડવ પ્રિય ગોવિંદા
મત્સ્ય કૂર્મ ગોવિંદા મધુ સૂધના હરિ ગોવિંદા
વરાહ ન્રુસિંહ ગોવિંદા વામન ભૃગુરામ ગોવિંદા
બલરામાનુજ ગોવિંદા બૌદ્ધ કલ્કિધર ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

વેણુ ગાન પ્રિય ગોવિંદા વેંકટ રમણા ગોવિંદા
સીતા નાયક ગોવિંદા શ્રિતપરિપાલક ગોવિંદા
દરિદ્રજન પોષક ગોવિંદા ધર્મ સંસ્થાપક ગોવિંદા
અનાથ રક્ષક ગોવિંદા આપધ્ભાંદવ ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

શરણાગતવત્સલ ગોવિંદા કરુણા સાગર ગોવિંદા
કમલ દળાક્ષા ગોવિંદા કામિત ફલદાત ગોવિંદા
પાપ વિનાશક ગોવિંદા પાહિ મુરારે ગોવિંદા
શ્રીમુદ્રાંકિત ગોવિંદા શ્રીવત્સાંકિત ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

ધરણી નાયક ગોવિંદા દિનકર તેજા ગોવિંદા
પદ્માવતી પ્રિય ગોવિંદા પ્રસન્ન મૂર્તે ગોવિંદા
અભય હસ્ત ગોવિંદા અક્ષય વરદા ગોવિંદા
શંખ ચક્રધર ગોવિંદા સારંગ ગદાધર ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

વિરાજ તીર્થ ગોવિંદા વિરોધિ મર્ધન ગોવિંદા
સાલગ્રામ હર ગોવિંદા સહસ્ર નામ ગોવિંદા
લક્ષ્મી વલ્લભ ગોવિંદા લક્ષ્મણાગ્રજ ગોવિંદા
કસ્તૂરિ તિલક ગોવિંદા કાંચનાંબરધર ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

ગરુડ વાહના ગોવિંદા ગજરાજ રક્ષક ગોવિંદા
વાનર સેવિત ગોવિંદા વારથિ બંધન ગોવિંદા
એડુ કોંડલ વાડા ગોવિંદા એકત્વ રૂપા ગોવિંદા
રામ ક્રિષ્ણા ગોવિંદા રઘુકુલ નંદન ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

પ્રત્યક્ષ દેવ ગોવિંદા પરમ દયાકર ગોવિંદા
વજ્ર મકુટદર ગોવિંદા વૈજયંતિ માલ ગોવિંદા
વડ્ડી કાસુલ વાડા ગોવિંદા વાસુદેવ તનયા ગોવિંદા
બિલ્વપત્રાર્ચિત ગોવિંદા ભિક્ષુક સંસ્તુત ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

સ્ત્રી પું રૂપા ગોવિંદા શિવકેશવ મૂર્તિ ગોવિંદા
બ્રહ્માનંદ રૂપા ગોવિંદા ભક્ત તારકા ગોવિંદા
નિત્ય કળ્યાણ ગોવિંદા નીરજ નાભા ગોવિંદા
હતિ રામ પ્રિય ગોવિંદા હરિ સર્વોત્તમ ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

જનાર્ધન મૂર્તિ ગોવિંદા જગત સાક્ષિ રૂપા ગોવિંદા
અભિષેક પ્રિય ગોવિંદા અભન્નિરાસાદ ગોવિંદા
નિત્ય શુભાત ગોવિંદા નિખિલ લોકેશા ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

આનંદ રૂપા ગોવિંદા અધ્યંત રહિત ગોવિંદા
ઇહપર દાયક ગોવિંદા ઇપરાજ રક્ષક ગોવિંદા
પદ્મ દલક્ષ ગોવિંદા પદ્મનાભા ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

તિરુમલ નિવાસા ગોવિંદા તુલસી વનમાલ ગોવિંદા
શેષ સાયિ ગોવિંદા શેષાદ્રિ નિલય ગોવિંદા
શ્રી શ્રીનિવાસા ગોવિંદા શ્રી વેંકટેશા ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

Govinda Namaavali in Other Languages

Write Your Comment